google news

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2023

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 : RMC ભરતી 2023 , રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે ,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થા નુ નામરાજકોટ મહાનગરપાલિકા – RMC
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા133
અરજી છેલ્લી તારીખ29/08/2023
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

RMC Bharti 2023

જગ્યાનું નામકુલ જગ્યા
ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત)117
પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાંત)
મેડીકલ ઓફીસર
લેબ. ટેકનીશીયન
ફાર્માસીસ્ટ
સ્ટાફ નર્સ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

શૈક્ષણિક લાયકાત

ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત)

  • લાયકાત : સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ મુજબ) એમ.ડી. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઓબસ્ટ્રેક & ગાયનેકોલોજી અથવા એમ.એસ. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી) અથવા ડી.એન.બી. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ અને ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને કોમ્પ્યુટર, ગુજરાતી અને હિન્દી બંનેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશન સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 11, સ્કેલ 67700-208700 મળવાપાત્ર થશે.
  • વય મર્યાદા : 21 થી 45 વર્ષ

પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાંત)

  • લાયકાત : ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ મુજબ) એમ.ડી (પીડિયાટ્રીશીયન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડિયાટ્રીશીયન અથવા ડી.એન.બી. (પીડિયાટ્રીશીયન)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ અને ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને કોમ્પ્યુટર, ગુજરાતી અને હિન્દી બંનેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગાર ધોરણ : પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 11, સ્કેલ 67700-208700 મળવાપાત્ર થશે.
  • વય મર્યાદા : 21 થી 45 વર્ષ

મેડીકલ ઓફીસર

  • લાયકાત : એમ.બી.બી.એસ. (ભારતની કોઈપણ વૈધાનિક યુનિવર્સીટીમાંથી અથવા ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ની પ્રથમ અથવા બીજી સૂચિમાં દર્શાવ્યા મુજબની લાયકાત) અને ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝીક જ્ઞાન ધરવતા હોવા જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 49700/- ત્યારબાદ ત્રણ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 9, સ્કેલ 53100-167800માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 21 થી 36 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

લેબ. ટેકનીશીયન

  • લાયકાત : કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સીટીમાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એક્ટ ૧૯૫૬ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક ઉતીર્ણ થયેલા હોવા જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 31340/- ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300માં સમાવવા અંગે વિચારણા જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 36 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

ફાર્માસીસ્ટ

  • લાયકાત : કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સીટીમાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટ-૧૯૫૬ની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી બી.ફાર્મની પદવી ધરાવતા હોવા જોઈએ. અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 31340/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 36 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

સ્ટાફ નર્સ

  • લાયકાત : એસ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝીક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 19950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ 19900-63200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

  • લાયકાત : એચ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝીક જ્ઞાન ધરવતા હોવા જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 19950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ 19900-63200 માં સમાવવા અંગે વિચારના કરવામાં આવશે.
  • વય મર્યાદા : 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તારીખ 29-09-2022ના ઠરાવ મુજબ)

અરજી ફી

બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

નોંધ: અરજી કરતા પહેલા જાહેરાત અવશ્ય વાંચો.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 202શેડ્યૂલ

RMC ભરતી 2023 છેલ્લી તારીખ29 ઓગસ્ટ 2023

કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક :

RMC ભરતી પોર્ટલhttp://www.rmc.gov.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની છેલ્લી તારીખ શું છે?

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની છેલ્લી તારીખ : 29/08/2023

રાજકોટ મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો