SarkariYojna
પાટણ જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
પાટણ જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત પાટણ માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
પાટણ જીલ્લા પંચાયત ભરતી 2022
સંસ્થાનું નામ | જીલ્લા પંચાયત ગુજરાત પાટણ |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
નોકરી સ્થળ | પાટણ |
છેલ્લી તારીખ | 20/10/2022 |
અરજી મોડ | R.P.A.D |
પોસ્ટનું નામ
- કાયદા સલાહકાર
આ પણ વાંચો : ગ્રેજ્યુએટ માટે સ્ટેટ બેંક માં ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી,
- કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
- CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
- અનુભવ :-
- ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા. સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
- મહેનતાણું અને રજા :-
- કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહીં
અન્ય વિગતો:
- આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકનો નમુનો,શૈક્ષણિક લાયકાત, અનુભવ, શરતી તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયત, પાટણ ની વેબસાઇટ https://patandp.gujarat.gov.in/gu/Home પરથી મેળવી શકાશે.
જીલ્લા પંચાયત પાટણ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉમેદવારે અરજીપત્ર તા ૧૩/૧૦/૨૦૨૨ સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAD, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો સાથે, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત – પાટણને મોકલી આપવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો:
જાહેરાત પ્રકાશિત તારીખ | ૨૯/૯/૨૦૨૨ |
પાટણ છેલ્લી તારીખ ( જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર) | 13/10/2022 |
આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
પાટણ જીલ્લા પંચાયત ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પાટણ જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ શું છે?
પાટણ જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2022
પાટણ જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારે રજી.પો.એડીથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in