Connect with us

SarkariYojna

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કરો, જો ના હોઈ તો આ રીતે લિંક કરો : જાણો સંપૂર્ણ પ્રોસેસ ઘરે બૈઠા

Published

on

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કરો : મિત્રો કેન્દ્ર સરકારના આવક વેરા વિભાગ દ્વારા ઘણા સમયથી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાનું કહેવામાં આવેલ હતું , પણ ઘણા બધા ને આ વાત ની ખબર નથી , માટે હજી પણ આવક વેરા વિભાગ દ્વારા 31 માર્ચ 2023 સુધી માં પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટે ની તક આપવામાં આવેલ છે , આ આર્ટિકલ દ્વારા ઘરે બૈઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કઈ રીતે કરશો અને જો ના હોઈ તો લિંક કઈ રીતે કરશો એની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કરો

રાજ્યદેશ નાં તમામ રાજ્ય
ઉદ્દેશપાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ?
લિંક નો પ્રકારઓનલાઈન
છેલ્લી તારીખ31 માર્ચ 2023
સતાવાર વેબસાઈટhttps://www.incometax.gov.in/iec/foportal/
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કરો

આધારની સાથે પોતાનો પૈન લીંક નહી કરવાના પરિણામ

  • આપનો પૈન નિષ્ક્રિય થઇ જશે.
  • આઈટીઆર ફાઈલ કરવું સંભવ નહી થાય.
  • મોડા રિટર્નની પ્રોસેસ નહીં થઇ શકશે.
  • મોડા રિટર્નને જારી કરી શકાશે નહીં
  • ત્રુટિપૂર્ણ રિટર્નની બાબતમાં વિલંબીત કાર્યવાહીને પૂરી કરી શકાશે નહીં.
  • ઉંચા દરે કપાત કરવામાં આવશે.

વધુ માહિતી માટે આવકવેરા નિયમ ૧૯૬૨ના નિયમ ૧૧૪એએએ જુઓ.

આધારની સાથે તમારો પાન કાર્ડ કઈ રીતે લીંક કરવો

  • https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ,
  • ‘Quick Links’ સેકસન હેઠળ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લીક કરો.
  • ત્યારબાદ આધાર નંબર અને ચૈન નંબર રજૂ કરો તેમજ સ્કીન પર આપેલ નિર્દેશોનું પાલન કરીને E-Pay Tax functionality ના માધ્યમથી રૂા. ૧૦૦૦/- વિલંબ ફીની ચુકવણી કરો.
  • એક વખત ચૂકવણી પ્રક્રિયા પૂરી થયા પછી ફરીવાર Link Aadhaar સેકશન પર જાઓ અને પોતાનું નામ, મોબાઈલ નંબર આધાર નંબર એન ચૈન નંબર લખો.
  • I agree to validate my Aadhaar Details’ વિકલ્પની પસંદગી કરીને વિગતને સત્યાપિત કરો અને Link Aadhaar વિકલ્પ પર ક્લીક કરો.
  • તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપીને રજૂ કરો અને લીંક કરવાની પ્રક્રિયાને પૂરી કરવા માટે “Validate’ પર ક્લીક કરો.

પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?

  • પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે

મહત્વપૂર્ણ લિંક:

લિંક છે કે નહિ ચેક કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન લિંક કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ છે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે કરવા માટે હમણાં કેટલો ચાર્જ ભરવો પડશે

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે હમણાં 1000/- રૂપિયા ભરવા પડશે

શું હું ઘરે બૈઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક પ્રોસેસ કરી શકું ?

હા તમે ઘરે બૈઠા માહિતીએપ દ્વારા બતાવે સ્ટેપ થી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો

પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?

પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending