google news

IDBI બેંક ભરતી 2024, 500 થી વધુ જગ્યા માટે ભરતી : અરજી કરો @idbibank.in

IDBI બેંક ભરતી 2024 : તાજેતર માં IDBI બેંક દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 500 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે,ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો..આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

IDBI બેંક ભરતી 2024

સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI
પોસ્ટનું નામજુનિયર આસિસ્ટન્ટ મેનેજર
કુલ જગ્યા500+
છેલ્લી તારીખ26/02/2024
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.idbibank.in/

પોસ્ટનું નામ

  • જુનિયર આસિસ્ટન્ટ મેનેજર

જગ્યાઓ

  • 500 +

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે

પગાર

  • આ વિષે નો છેલ્લો નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

IDBI ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @ https://www.idbibank.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી બંધ થવાની તારીખ26 ફેબ્રુઆરી 2024

IDBI Bharti 2024 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IDBI બેંક ભરતીની અરજીની છેલ્લી તારીખ શું છે?

IDBI બેંક ભરતીની અરજીની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024 છે

IDBI બેંક ભરતી ઓફિશિયલવેબસાઇટ શું છે

IDBI બેંક ભરતી ઓફિશિયલ વેબસાઇટ.  https://www.idbibank.in/

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો