google news

Gujarat Talati Upcoming Bharti 2023 : ગુજરાતમાં 3077 તલાટીની ભરતી કરાશે, અત્યારથી તૈયારી શરૂ કરી દો

Gujarat Talati Upcoming Bharti 2023 : ગુજરાતમાં તલાટી બનવુ એ યુવાનોની પહેલી પસંદ હોય છે. રાજ્યમા અવારનવાર તલાટી, શિક્ષક, પોલીસ તેમજ વિવિધ મોટી મોટી પોસ્ટ માટે અવનવાર સરકાર ભરતીઓ કરતી રહે છે. હાલમાં Gujarat Talati Bharti 2023 તલાટી અને જુનીયર ક્લાર્ક માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઈ હતી અને આ ભરતીની કામગીરી હાલ અંતિમ તબક્કામા પોહચી ગઈ છે. ત્યારે ફરી થી રાજ્ય સરકાર એ તલાટીની વધુ એક મોટી ભરતી આગામી સમય માં આવનાર એવી જાહેરાત કરવામાં આવી છે . ચાલો જાણીએ તલાટી ભરતીની વિગતવાર માહિતી.

Gujarat Talati Upcoming Bharti 2023

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ( GPSSB )
ભરતી જગ્યાતલાટી કમ મંત્રી
આર્ટીકલ પ્રકારતલાટી ભરતી
અંદાજીત જગ્યાઓ3077
ફોર્મ ભરવાની તારીખહજુ જાહેર થયેલ નથી
સત્તાવાર વેબસાઇટgpssb.gujarat.gov.in

રાજ્યમાં તલાટીની કુલ 3077 જગ્યાઓ માટે ભરતી થશે

Gujarat Talati Bharti 2023. ધોરણ 12 પાસ યુવાઓ તલાટી ભરતીની રાહ જોતા હોય છે. અને તલાટી પરીક્ષા માટે તૈયારી પણ કરતા હોય છે. તલાટી બની પંચાયત વિભાગમા જોડાઇને કારકિર્દી બનાવવી એ દરેક યુવાનનુ સપનુ હોય છે. રાજ્યના મુખ્યમંત્રી કક્ષાએથી આ નવી ભરતીને સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દેવામા આવી છે. ત્યારે ક્યારે ભરતી આવશે, કેટલી ભરતી આવશે, શૈક્ષણિક લાયકાત શું હશે તે વિગતવાર ભરતી જાહેરાત આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય

રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. આગામી સમયમાં ગુજરાતમાં (Gujarat Talati Bharti 2023) 3077 તલાટીની ભરતી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી પંચાયત વિભાગને આપી દેવામા આવી છે. ટૂંક સમયમાં પંચાયત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામા આવશે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો