google news

RTE ફોર્મ ભરવાની તારીખમાં વધારો : ધો 1 માં મફત એડમિશન 2024 , વાંચો જરૂરી આધાર-પુરાવાની માહિતી

RTE ફોર્મ ભરવાની તારીખમાં વધારો : ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવીયો છે, આ RTE હેઠળ રાજ્યની ખાનગી શાળામાં મફત ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના જાહેર કરી છે.

RTE ફોર્મ ભરવાની તારીખમાં વધારો

યોજનાનુ નામGujarat RTE Admission 2024
યોજનાનો લાભધોરણ 1 મા ખાનગી શાળામા પ્રવેશ
છેલ્લી તારીખ30/03/2024
અરજી ફોર્મ ઓનલાઇન
લાયકાત૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય
ઓફિશિયલ વેબસાઇટhttps://rte.orpgujarat.com

RTE ફોર્મ ભરવાની લંબાવેલ છેલ્લી તારીખ કઈ છે

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી સ્વિકારવા માટે સમયમર્યાદા નિયત કરવામાં આવેલ. જેમાં વધારો કરી RTE હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૩/૨૦૨૪ નિયત કરવામાં આવેલ છે. 

RTE કાર્યક્રમ 2024

પ્રક્રિયાઓઅપેક્ષિત તારીખો
RTE નોટિફિકેશન જાહેર તારીખ 07/03/2024
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ14/03/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ( લંબાવેલ )30/03/2024

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

RTE ફોર્મ 2024 ભરવા માટે અરજી કઈ રીતે કરશો ?

ગુજરાત RTE એડમિશન ફોર્મ ભરવા માટે તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર પડશે.

  • પ્રથમ, અહીં https://rte.orpgujarat.com/ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે ઓનલાઈન અરજી પર ક્લિક કરશો તમે લોગીન / નવી એપ્લિકેશન ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે નવી એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે આવેલ ફોર્મ માં બાળકની માહિતી ભરવાની રહેશે
  • ત્યાર બાદ ફોર્મ માં માંગેલ જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • હવે તમે ભરેલ ફોર્મ ની PDF ફાઈલ ડાઉનલોડ કરવાની રહેશે, આ રીતે તમારું ફોર્મ ભરાય જશે

RTE પ્રવેશ જાહેરાત 2024 મહત્વપૂર્ણ લિંક :

RTE ઓફિશિયલ વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ 2024 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
RTE લંબાવેલ છેલ્લી તારીખ નોટીફીકેશનઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજોઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ ફોર્મ માં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ લીસ્ટઅહીં ક્લિક કરો
શાળા નું લીસ્ટ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE એડમિશન 2024 ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

RTE એડમિશન 2024 ની ઓફિશિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com છે

RTE પ્રવેશ 2024 માટે અરજી કરવાની લંબાવેલ છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની લંબાવેલ છેલ્લી તારીખ 30 માર્ચ 2024 છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો