Connect with us

SarkariYojna

ગુજરાતમાં ભારે વરસાદ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Published

on

ગુજરાતમાં ભારે વરસાદ: આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેશે. જેના કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

ગુજરાતમાં ભારે વરસાદ

અમદાવાદમાં સોમવારે, સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેમા સરખેજમાં સૌથી વધુ અઢી ઈંચ જ્યારે જોધપુર વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં હિલસ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ વરસાદની સંભાવના છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેશે. જેના કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

Live Update: 13/09/2022

  • અમદાવાદમાં સતત ચોથા દિવસે કડાકાભડાકા અને ભારે પવન સાથે વરસાદ
  • ગીર સોમનાથમાં 24 કલાકથી વરસાદ જ વરસાદ
  • અંકલેશ્વર માં પણ વરસાદી માહોલ
  • દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ
  • રાવલમાં વહેલી સવારે હતો ધોધમાર વરસાદ
  • રાવલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ

લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Source : www.divyabhaskar.co.in

મહત્વપૂર્ણ લિંક

ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending