SarkariYojna
ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023
ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 .ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023, એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં 85 એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરે છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં આપેલ છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત |
પોસ્ટનું નામ | ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O |
કુલ જગ્યા | 85 |
લાયકાત | ધોરણ 10 પાસ & ITI |
જોબ લોકેશન | સુરત |
છેલ્લી તારીખ | 03/04/2023 |
અરજીનો પ્રકાર | ઓફલાઈન |
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023, 193 જગ્યાઓ માટે અરજી કરો
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023
પોસ્ટનું નામ | સંખ્યા | લાયકાત | માસિક ચૂકવાનું રૂ |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 45 | ધોરણ 10 પાસ | રૂ. 6000/- |
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | 40 | ધોરણ 10 પાસ ITI પાસ | રૂ. 6000/- રૂ. 7000/- |
યોગ્યતા અને માપદંડ
- એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.
આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન
અરજી કઈ રીતે કરશો?
- આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે. વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.
આ પણ વાંચો : RTE એડમિશન 2023 : મફત શિક્ષણ મેળવો ખાનગી શાળામાં , વાંચો સંપૂર્ણ માહિતી
અરજી મોકલવાનું સ્થળ:-
- કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત ૩૯૫૦૦૨
મહત્વપૂર્ણ તારીખો ધોરણ 10 પાસ ભરતી 2023 :
- છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત પ્રસિધ્ધ તારીખ : 24/03/2023 )
મહત્વપૂર્ણ લિંક :
એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલ | https://www.apprenticeshipindia.gov.in/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં છે
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી માટે અરજી કઈ રીતે કરશો ?
એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૮૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસીધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લીક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર કલીક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો. અરજી મોકલવાનું સ્થળ:-
કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત ૩૯૫૦૦૨

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in