Connect with us

SarkariYojna

ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023 , અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023

Published

on

ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023 : ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન 2023 પ્રકાશિત કર્યું છે. લાયક ઉમેદવાર નોટિફિકેશન વાંચો, વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023

સંસ્થાનું નામઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ
પોસ્ટનું નામકેન્ટીન ક્લાર્ક અને કેન્ટીન અટેન્ડેન્ટ
લાયકાતધોરણ 10 પાસ
જોબ લોકેશન અમદાવાદ
છેલ્લી તારીખ31/03/2023
અરજીનો પ્રકાર ઓનલાઇન

આવકવેરા વિભાગ ભરતી 2023

પોસ્ટનું નામલાયકાતમાસિક ચૂકવાનું રૂ
કેન્ટીન ક્લાર્કધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી કોમર્સ સાથે સમકક્ષ લાયકાત.રૂ. 19,900- 63,200
કેન્ટીન અટેન્ડેન્ટધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ લાયકાતરૂ.18,000-56,900

યોગ્યતા અને માપદંડ

  • કેન્ટીન ક્લાર્ક
    • ii) સ્કીલ ટેસ્ટ
      • (ખ) કમ્પ્યુટર ૫૨ અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટની ટાઇપિંગ ઝડપ (દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેશન પ્રતિ કલાક 10500 કી ડિપ્રેશન અથવા કલાક દીઠ 9000 કી ડિપ્રેશનને અનુરૂપ છે.

ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માટે વય મર્યાદા- 18 થી 25 વર્ષની વચ્ચે (કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો મુજબ સરકારી કર્મચારીઓ માટે 40 વર્ષ સુધી છૂટ મળશે.) OBC ના કિસ્સામાં ત્રણ વર્ષની વય મર્યાદામાં અને SC/ST ઉમેદવારોના કિસ્સામાં 5 વર્ષની છૂટ ઉપલબ્ધ છે ઉંમર નક્કી કરવા માટેની નિર્ણાયક તારીખ ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવવાની અંતિમ તારીખ એટલે કે 31/03/ 2023 રહેશે.

અરજી કઈ રીતે કરશો?

  • ઉમેદવારો વેબસાઇટ www.anubandham.gujarat.gov.in પર 27.03.2023 (10 AM) થી
  • 31.03.2023 (06:00 pm) સુધી જ અરજી કરી શકે છે અને અન્ય કોઈપણ મોડ દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાંઆવશે નહીં અને આવી અરજી નામંજૂર કરવામાં આવશે.
  • ઉપરોક્ત ઉલ્લેખિત આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારોએ (ઉપરોક્ત બંને પોસ્ટ માટે) જ અરજી કરવાની રહેશે અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ/ટાઇપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમસ્યા ઊભી થાય તો ઇન્કમટેક્સ, ગુજરાત, અમદાવાદના પ્રધાન મુખ્ય કમિશનરનો નિર્ણય અંતિમ ગણાશે.

મહત્વપૂર્ણ તારીખો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભરતી 2023 :

  • છેલ્લી તારીખ: 31/03/2023

મહત્વપૂર્ણ લિંક :

એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલ www.anubandham.gujarat.gov.in
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023
ધોરણ 10 પાસ માટે આવકવેરા વિભાગમાં ભરતી 2023

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending