Connect with us

SarkariYojna

ભરૂચ નગરપાલિકા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

ભરૂચ નગરપાલિકા ભરતી 2022 : મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજના અંતર્ગત એપ્રેન્ટિશીપ ભરતી ભરૂચ નગરપાલિકા, ભરૂચમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રર્વતમાન નિયમોનુસાર એપ્રન્ટીસોની ભરતી કરવાની હોઇ આ કામે તા.૧૯-૧૨- ૨૦૨૨ થી તા.૨૩-૧૨-૨૦૨૨ સુધીમાં બપોરના ૧૧.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર- ૧૮, સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવી તા. ૨૭- ૧૨-૨૦૨૨ સુધીમાં આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચના નામે (કવર પર-ટ્રેડનું નામ- એપ્રન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાના રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામભરૂચ નગરપાલિકા
પોસ્ટ નામએપ્રેન્ટિશીપ
કુલ જગ્યા32
સ્થળભરૂચ
અરજી છેલ્લી તારીખ23/12/2022
અરજી પ્રકારઑફલાઇન

પોસ્ટનું નામ & લાયકાત

શાખા / જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર11આઇ.ટી.આઇ.
પ્લમ્બર03આઇ.ટી.આઇ.
કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)05આઇ.ટી.આઇ.
ઇલેક્ટ્રીશીયન10આઇ.ટી.આઇ.
ફિટર03આઇ.ટી.આઇ.
ક્લાર્ક32આઇ.ટી.આઇ.

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તા.૧૯-૧૨- ૨૦૨૨ થી તા.૨૩-૧૨-૨૦૨૨ સુધીમાં બપોરના ૧૧.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર- ૧૮, સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવી તા. ૨૭- ૧૨-૨૦૨૨ સુધીમાં આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચના નામે (કવર પર-ટ્રેડનું નામ- એપ્રન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાના રહેશે.

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

મહત્વપૂર્ણ નોંધ

  • વય મર્યાદા-૧૮ થી ૩૫ વર્ષ સુધી રહેશે.
  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
  • એપ્રન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણવામાં આવશે . તેમજ અગાઉ એપ્રન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

  • મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ23/12/2022

મહત્વપૂર્ણ લિંક :

ભરૂચ નગરપાલિકા જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભરૂચ નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ભરૂચ નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2022 છે.

ભરૂચ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2022
ભરૂચ નગરપાલિકા ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending