Connect with us

Updates

WhatsAppએ 19 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ, જાણો કારણ?

Published

on

WhatsAppએ મે મહિનામાં 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. WhatsApp એપ દર મહિને નવા IT નિયમો હેઠળ રિપોર્ટ્સ જાહેર કરીને આ વિશે માહિતી આપે છે. મે મહિનાના અહેવાલમાં WhatsAppએ જણાવ્યું હતું કે તેણે તેમના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્લેટફોર્મની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. નવા રિપોર્ટમાં 1 મે 2022 થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે.

જાણો WhatsAppએ શું કારણ આપ્યુ?

વોટ્સએપના પ્રવક્તાએ આ મામલે કહ્યું હતું કે ‘IT નિયમો 2021 મુજબ, અમે મે 2022 માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝરની ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતોનો સમાવેશ થાય છે. આ સાથે જ વોટ્સએપે પોતે પણ પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે ઘણાં પગલાં લીધાં છે. ગયા મહિને એટલે કે મે મહિનામાં કંપનીએ 19 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કર્યા છે.

ફરીથી નંબર ચાલુ કરવા શું કરશો

આ સિવાય WhatsApp ટૂલ્સ અને રિસોર્સ દ્વારા પણ આવી વસ્તુઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં વપરાશકર્તાઓને WhatsApp પર એક નવું ફીચર મળશે.આ સાથે તે પોતાના એકાઉન્ટ્સમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવાની વિનંતી કરી શકે છે. જો યુઝરના એકાઉન્ટ પર ભૂલથી પ્રતિબંધ લાગ્યો હશે તો તેનું એકાઉન્ટ ફરીથી શરૂ કરી દેવામાં આવશે.

WhatsAppએ 19 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppએ 19 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

મહત્વપૂર્ણ લિંક્સ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending