ખભાનો દુખાવો સામાન્ય નથી

ઘણા લોકો  ગરદન કે ખભાના  દુખાવાને  ખોટી બેઠક  અને સૂવાની સ્થિતિ સાથે સાંકળે છે

પરંતુ આ પીડાને અવગણવી નુકસાનકારક  હોઈ શકે છે. 

લોકોમાં આવા  લક્ષણો જોવા મળે છે

ઉચ્ચ તાપમાન એટલે તાવ ઉબકા અને ઉલટી પરસેવો ભૂખ ન લાગવી ત્વચા અને આંખો પીળી

અચાનક પેટમાં તીવ્ર દુખાવો થાય અને તાવ કે કમળો જેવા લક્ષણો પણ લાગે તો તમારે તરત જ તેના વિશે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ

ખભાનો દુખાવો ચોક્કસ કોઈ મોટી બીમારીની નિશાની હોય. તે કેટલીક સામાન્ય સમસ્યાને કારણે પણ  હોઈ શકે છે 

તાત્કાલિક  કરાવો  સારવાર