28 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ એ માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના દિવસે થવાનું છે અને આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થવાનું છે

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર શનિવારના રોજ થવાનું છે

ચંદ્રગ્રહણ 28મીએ બપોરે 1:05થી 2:24 સુધી ચાલશે. એટલે કે આ ગ્રહણ 1 કલાક 18 મિનિટ સુધી ચાલશે

આ ગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા, સમગ્ર એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ-પૂર્વ અમેરિકા, ઉત્તર અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે

આ સમયગાળા દરમિયાન, તમારે સ્નાન, દાન, ધાર્મિક કાર્યો, હવન અથવા ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ

28 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ