ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર

11 માર્ચથી પરીક્ષા શરૂ થશે

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB 

ધોરણ 10 અને 12  બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024  ના શરુ થશે 

– ધોરણ 10 નો સમય  પરીક્ષાનો સવારનો રહેશે.

– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા  11મી માર્ચથી 22 માર્ચ  દરમિયાન યોજાશે.

ધોરણ 10 અને 12  ટાઈમ ટેબલ 2024 

 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર