ધોરણ 10  પરિણામ   માટે  સમાચાર

ક્યારે આવશે રિઝલ્ટ ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  ધોરણ 10 પરિણામ 2025

બોર્ડે પરિણામ 2025ની જાહેરાત કરવાની કોઈ તારીખ કે સમયની પુષ્ટિ કરી નથી.

SSC રિઝલ્ટ 2025 મેજૂન 2025 માં જાહેર કરે તેવી શક્યતા છે

ગુજરાત SSC રિઝલ્ટ 2025 માટેની વેબસાઇટ

સત્તાવાર  વેબસાઇટ  gseb.org  ની મુલાકાત લો.

તમારો  સીટ નંબર દાખલ કરો.

GSEB પરિણામ 2025 સ્ક્રીન પર દેખાશે.