GPSC નાયબ મામલતદાર પરીક્ષા કોલ લેટર 2023

જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર

GPSC DYSO પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા જાહેર

ડેપ્યુટી સેક્શન ઓફિસર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 15 ઓક્ટોબર 2023 ના રોજ યોજવામાં આવનાર છે

પરીક્ષા માટે ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે

ગુજરાત GPSC ના અધિકૃત પોર્ટલ- https://gpsc-ojas.gujarat.gov.in/

કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો તા.03/10/2023 બપોરે 14:00 કલાકથી તા.15/10/2023 11:00 કલાક સુધી

ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ

GPSC નાયબ મામલતદાર પરીક્ષા કોલ લેટર 2023