15મી ઓગસ્ટે  હિન્દી સિનેમાના ઈતિહાસમાં એક  નવો રેકોર્ડ  બનાવ્યો

બૉક્સ ઑફિસ  પર ગદર 2નું  તોફાન અટકી  રહ્યું નથી 

તારા સિંહ અને સકીનાની  ફિલ્મ રોજ  નવા રેકોર્ડ  બનાવી રહી છે

15 ઓગસ્ટેએ  ખૂબ કમાણી  કરી છે.  

તારા સિંહ અને સકીના ફરી એકવાર  દિલ જીતી  રહ્યાં છે.  

ગદર 2 માત્ર  પાંચ દિવસમાં  200 કરોડની  ક્લબમાં સામેલ  થઈ ગઈ છે 

‘જેલર’ ‘OMG 2’ અને ‘ગદર 2’ને ટક્કર આપવામાં કોઈ કસર છોડી રહી નથી 

ફિલ્મને સ્વતંત્રતા દિવસની રજાનો  પૂરેપૂરો ફાયદો મળ્યો