ચા બની ગયા પછી વપરાયેલી પત્તીને  ફેકશો નહિ

દુર્ગંધ ઓછી કરવા માટે ચા પત્તી વાપરો

ઘરના  ચોપિંગ બોર્ડને  સાફ કરી  શકો છો.

છોલે રાંધતી વખતે ઉપયોગ  કરી શકો છો

નાના બંડલ્સને રાખવાથી તમારું ઘર સુગંધથી સુગંધિત થઈ જશે. 

ચાની પત્તી નાખીને વૃક્ષો અને છોડ સારા બને છે.

રસોડાના  માખીઓ  ભગાડવા માટે

ચા પત્તી  સ્ક્રબનું  કામ કરશે

તમારા ઘરનું  વાતાવરણ  બદલાઈ જશે