BSNL ભરતી 2023

ભારત સંચાર નિગમ લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

ભરતીમાં કુલ 40 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે

અરજી કરવા માટે સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ

ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે

ડિપ્લોમા ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 8000 તથા સ્નાતક ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023