આધાર કાર્ડ જૂનું થઈ ગયું છે..? કરો અપડેટ

આપણી પોતાની ઓળખ સાથે જોડાયેલા આધાર કાર્ડ વિના આજે જીવવું મુશ્કેલ છે

UIDAIએ લોકોને વિનંતી કરી છે કે જેમના આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેઓ  આધાર કાર્ડને અપડેટ કરાવે

આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોક કલ્યાણ કેન્દ્ર પર જઈ શકાય 

આધાર અપડેટ કરવા માટે 25 રૂપિયા ઓનલાઈન અને 50 રૂપિયા ઓફલાઈન ફી  ચૂકવવી પડશે 

આધાર અપડેટ કરવા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર વિઝિટ કરો

 myAadhaar ટેબ હેઠળ Update Demographics Data & Check Status પર ક્લિક કરો

Proceed to Update Aadhaar’ પર ક્લિક કરી જે જાણકારી અપડેટ કરવી છે, તેના પર ક્લિક કરો

टेक अपडेट के लिए टेलीग्राम जॉइन करें