Connect with us

SarkariYojna

વિદ્યાસહાયક ભરતી 2022 , વ્યારા આશ્રમ શાળા ભરતી 2022

Published

on

વિદ્યાસહાયક ભરતી 2022 , વ્યારા આશ્રમ શાળા ભરતી 2022, શ્રી જાગૃતિ સેવા સમાજ ગડત તા. વ્યારા, જી. તાપી, સંચાલિત આશ્રમશાળા જેસીંગપુર અને આશ્રમશાળા બામણમાળ વિધાસહાયક ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

વિદ્યાસહાયક ભરતી 2022

સંસ્થાનું નામવ્યારા આશ્રમ શાળા
પોસ્ટનું નામવિદ્યાસહાયક
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 11/10/2022 )
અરજી મોડR.P.A.D

પોસ્ટનું નામ

  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત

  • બી.એસ.સી. બી.એડ / પી.ટી.સી.

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

પગાર

  • નિયમો મુજબ.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

અન્ય વિગતો – આશ્રમશાળા ભરતી 2022

  • મદદનીશ કમિશનરશ્રી આ.વિ. કચેરી વ્યારા, જિ. તાપી જા.નં.મક આશા/N.૦૮.૨૦૨૨ ૨૩/૩૬૪૬ થી ૩૬૫૦ તા. ૩-૧૦-૨૦૨૨ થી એન.ઓ.સી. મળેલ છે.
  • સરકારશ્રીના ભરતી અંગેની નિયત કરેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગની TET-2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • વિદ્યા સહાયકને પ્રતિમાસે સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચુકવવામાં આવશે.
  • નિવાસીશાળા હોય પસંદગી પામેલા ઉમેદવારે સ્થળ પર ફરજિયાત રહેવું. ગૃહપતિ | ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી કરવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ, આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૪,પાનવાડી, તા.વ્યારા, જી. તાપીને મોકલી આપવી.

આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 11/10/2022 છે )

નોંધ : રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વિદ્યાસહાયકભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2022 છે.

આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

વિદ્યાસહાયક ભરતી 2022
વિદ્યાસહાયક ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending