google news

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2023

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના તમામ અનુદાનિત અને સ્વનિર્ભર પ્રોગ્રામોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩–૨૪ દ૨મ્યાન વિવિધ વિષયોની ૧૧ માસ કરાર આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસ૨ (હંગામી કરાર આધારીત) કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટ(હંગામી કરાર આધારીત) ની જગ્યા માટે ઓનલાઈન અ૨જીઓ વિનામૂલ્યે મંગાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૪૦૩/૨૦૨૩ ના સાંજે ૬:૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિસ્તૃત માહિતી યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in. ૫૨ ઉપલબ્ધ છે. VNSGU Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી – VNSGU
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ પ્રોફેસ૨
અરજી કરવાની છેલ્લી તારીખ24/03/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://vnsgu.ac.in

VNSGU ભરતી 2023

પોસ્ટ નામઆસિસ્ટન્ટ પ્રોફેસ૨

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો .
પોસ્ટનું નામપેલેવલ
આસિસ્ટન્ટ પ્રોફેસ૨25,000 પ્રતિમાસ ફિક્સ 

VNSGU ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. સૌ પ્રથમ VNSGU ની સત્તાવાર વેબસાઈટ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે VNSGU ની સત્તાવાર વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

આ પણ વાંચો – હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ24 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત 1 અહીં ક્લિક કરો
જાહેરાત 2અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

VNSGU ભરતી 2023 છેલ્લી તારીખ 24 માર્ચ 2023 છે

VNSGU ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

VNSGU ની સત્તાવાર વેબસાઇટ https://vnsgu.ac.in છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો