google news

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 :વડોદરા મહાનગરપાલિકામાં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) જગ્યાઓ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટનું નામઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)
અરજી કરવાની શરુવાતની તારીખ14 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઇટhttp://www.vmc.gov.in/

VMC ભરતી 2023 | VMC Bharti 2023

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
 7મી મેના રોજ પરીક્ષા યોજાશે તલાટીની પરીક્ષા, ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવું પડશે
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી 2023

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારનો આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પગારધોરણ

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/ સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.

VMC Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  2. અજી કરનાર ઉમેદવારે www.apprenticeshinindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  3. ܀ ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી
  4. પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૭ -૦૪-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે. એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1031 જગ્યા પર બમ્પર ભરતી
ગુજરાત ગ્રામીણ ડાક સેવક પસંદ થયેલા ઉમેદવારોનુ બીજુ લીસ્ટ જાહેર

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ27 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

વડોદરા મહાનગરપાલિકા ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 27 એપ્રિલ 2023 છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

વડોદરા મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો