google news

VMC જુનિયર ક્લાર્ક પેપર 2023, ફટાફટ ચેક કરો પેપર માં શું પ્રશ્નો પુછાયા

VMC Junior Clerk Question Paper 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે લેવાયેલ જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 નું પેપર અમે આજે માહિતી એપ પર મૂકેલ છે ,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા જાહેરાત ક્રમાંક 996/2021-22. જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આજે તા. 08 ઓક્ટોબર 2023 ના રોજ લેવાયેલ હતી .

VMC Junior Clerk Question Paper 2023

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
996/2021-22વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનતા.08/10/2023 (રવિવાર)સવારે 13:00 થી 15:00 કલાક

VMC જુનિયર ક્લાર્ક પેપર 2023

OJAS VMC જુનિયર ક્લાર્ક પેપર સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પેપર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

VMC જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

પેપર પૂરું થયા બાદ અમે લોકો આ લેખના છેલ્લે પ્રશ્નપત્ર મુકીશું અને VMC જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 પણ આ જ લેખમાં છેલ્લે મુકવામાં આવશે. સત્તાવાર VMC જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 માટે ઓફિશિયલ વેબસાઈટ જોતા રહો.

VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું

  • પ્રથમ, સત્તાવાર વેબસાઇટ @ https://vmc.gov.in ની મુલાકાત લો.
  • પ્રશ્નપત્ર છાપો બટન પર ક્લિક કરો
  • પ્રશ્નપત્ર ની PDF ફાઈલ ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક :

VMC જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in
VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીંથી જોડાઓ
 માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો