google news

VMC જુનિયર ક્લાર્ક OMR શીટ 2023, જુઓ તમે સિલેક્ટ કરેલા જવાબો

VMC જુનિયર ક્લાર્ક OMR શીટ 2023 | VMC Junior Clerk OMR Sheet 2023 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા 08 ઓક્ટોબર 2023 ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ VMC જુનિયર ક્લાર્ક પેપરની OMR શીટ મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

VMC Junior Clerk OMR Sheet 2023

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
996/2021-22વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનતા.08/10/2023 (રવિવાર)સવારે 13:00 થી 15:00 કલાક

VMC જુનિયર ક્લાર્ક OMR શીટ 2023

CMX જુનીયર કલાર્ક OMR શીટ માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. OMR શીટ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

VMC જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

પેપર પૂરું થયા બાદ અમે લોકો આ લેખના છેલ્લે પ્રશ્નપત્ર મુકીશું અને VMC જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 પણ આ જ લેખમાં છેલ્લે મુકવામાં આવશે. સત્તાવાર VMC જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 માટે ઓફિશિયલ વેબસાઈટ જોતા રહો.

VMC જુનીયર કલાર્ક પરીક્ષા OMR શીટ 2023 ડાઉનલોડ કેવી રીતે કરવી ?

  • સ્ટેપ I-  અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://www.gsssb.co.in/viewomr/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “OMR શીટ ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – VMC જુનીયર કલાર્ક પરીક્ષા OMR શીટ 2023
  • સ્ટેપ IIII – હવે તમારી OMR શીટ ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

VMC જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in
VMC જુનીયર કલાર્ક પરીક્ષા OMR શીટ 2023અહીં ક્લિક કરો
VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીંથી જોડાઓ
 માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો