Trends
Viral Video : બાળકે કંઈક એવું કર્યું જેણે બધાનું દિલ જીતી લીધું
Viral Video : બાળકે કંઈક એવું કર્યું જેણે બધાનું દિલ જીતી લીધું : સામાન્ય રીતે સ્કુલમાં નાના બાળકો ઘણા શેતાની કરતાં હોય છે ત્યારે શિક્ષકો તેમને કંટ્રોલમાં રાખવા માટે વિવિધ યુક્તિઓ અપનાવે છે. હાલમાં એવોજ એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જે લાખો લોકો જોઈ ચુક્યા છે, અને એ વિડીઓ પર કમેન્ટ આપી રહ્યા છે.
અહી જે વિડીઓ આપેલ છે તેમાં એક નાનું બાળક સ્કૂલમાં તેના શિક્ષકને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને અન્ય બાળકો ક્લાસની આસપાસ જોવા મળી રહ્યા છે. ટીચર ગુસ્સામાં દેખાઈ રહી છે અને બાળકને કહીરહી છે, હું તારી સાથે બિલકુલ વાત નહીં કરું. તેથી બાળક શિક્ષકને સમજાવવા લાગે છે અને કહે છે કે હવે હું મસ્તી નહીં કરું. ટીચર કહે છે કે તું એક જ વાત વારંવાર ના કર, પરંતુ ફરીથી કરે છે. બાળક દોડીને તેની પાસે આવે છે અને સમજાવવાનો પૂરો પ્રયાસ કરે છે. બાળક તેની મેડમના ગાલ પર કિસ કરે છે અને કહે છે કે મેડમ હવે હું તોફાન નહીં કરું એની ખાતરી આપું છું.
સામાન્ય રીતે દરેક વર્ગમાં જુદી જુદી ઉંમરના વિદ્યાર્થીઓ હોય છે, તેથી શિક્ષકો દ્વારા શિષ્ટાચાર શીખવવા માટે તેમના શબ્દોથી તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે. જો બાળક નાનું હોય તો તેની સાથે તે જ રીતે વાત કરીને શીખવવામાં આવે છે અને જો બાળકો મોટા હોય તો તેની સાથે તે જ રીતે વાત કરવામાં આવે છે.
આ પણ વાંચો- ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
Viral Video : બાળકે કંઈક એવું કર્યું જેણે બધાનું દિલ જીતી લીધું
આ પૂરો વિડીયો ક્લાસમાં હાજર કોઈ વ્યક્તિ દ્વારા પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વિડીયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ટ્વિટર પર @ChapraZila નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો તેને અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in