SarkariYojna
વડોદરા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો 2023, જુઓ ભરતી મેળા સ્થળ @anubandham.gujarat.gov.in
વડોદરા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો 2023 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ, અને રોજગાર વિભાગ, નિયામકશ્રી. રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ અને નિયામક (રોજગાર)ની કચેરી, (મોડલ કરિયર સેન્ટર) વડોદરા અને યુનિવર્સિટી રોજગાર માહિતી, માર્ગદર્શન કેન્દ્ર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજીત. “તાલુકા કક્ષાનો રોજગાર ભરતીમેળો – ૨૦૨૩”, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
વડોદરા રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટનું નામ | વડોદરા રોજગાર ભરતીમેળો 2023 |
સંસ્થાનું નામ | મદદનીશ અને નિયામક (રોજગાર)ની કચેરી, (મોડલ કરિયર સેન્ટર) વડોદરા અને યુનિવર્સિટી રોજગાર માહિતી, માર્ગદર્શન કેન્દ્ર, વડોદરા |
સ્થળ | મનુસ્મૃતિ હોલ, પરનામી અગરબત્તીની પાછળ, મુ. તા. પાદરા, જીલ્લો- વડોદરા. |
ભરતી મેળા તારીખ | 17/02/2023 |
ભરતી મેળા સમય | સવારે ૦૯.૦૦ થી બપોર ૧.૦૦ |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
વડોદરા રોજગાર ભરતીમેળો 2023
જે મિત્રો વડોદરા જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023
ભરતીમેળાની તારીખ | સમય | સ્થળ |
17/02/2023 | સવારે 09: 00 કલાકે | મનુસ્મૃતિ હોલ, પરનામી અગરબત્તીની પાછળ, મુ. તા. પાદરા, જીલ્લો- વડોદરા. |
લાયકાત
- ધોરણ-૧૦/૧૨ પાસ, ITI/DIPLOMA(ALL TRADE) / BA / B.COM B.SC.B.PHARM. M.SC કે તેથી વધુ લાયકાત ધરાવતા
આ પણ વાંચો : ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી
જરૂરી ડોક્યુમેન્ટ
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
ઉંમર
- લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ ઉંમરના સ્ત્રી, પુરૂષ ઉમેદવારોને
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
રોજગાર વાચ્છુએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, બાયોડેટાની તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળાના સ્થળ પર સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
વડોદરા રોજગાર ભરતી મેળો શું છે?
વડોદરા રોજગાર ભારતી મેળોમાં રોજગારવાચ્છું ઉમેદવારો ઉપરોક્ત ઔદ્યોગિક રોજગાર એપ્રેન્ટીસ ભરતીમેળામાં ભાગ લેવા માટે “અનુબંધમ” પોર્ટલ anubandham.gujarat.gov.in તેમજ nes. gov.in એન.સી.એસ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરી ભરતીમેળા અને સ્વરોજગાર શિબિરમાં ભાગ લઇ શકશે.
વડોદરા રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- મનુસ્મૃતિ હોલ, પરનામી અગરબત્તીની પાછળ, મુ. તા. પાદરા, જીલ્લો- વડોદરા.
મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો, અમારી વેબસાઈટ નો હેતુ ગુજરાતના તમામ નાગરિકને સાચી માહિતી માહિતગાર કરવાનો છે , અમે કોઈના પાસે પૈસા ની માંગણી કરતા નથી અને અમે કોઈને નોકરી આપતા નથી, આ અનુબંધમ પોર્ટલ વિષે ઘણા બધાને નથી ખબર માટે અમે આ આર્ટિકલ લખેલ છે, અનુબંધમ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે
આ પણ વાંચો : અનુબંધમ રોજગાર પોર્ટલ 2023, તમારા જિલ્લાની નોકરીની માહિતી
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anubandham.gujarat.gov.in/home
વડોદરા રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?
વડોદરા રોજગાર ભરતી મેળો તારીખ 17/02/2023 યોજાશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in