Connect with us

SarkariYojna

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023

Published

on

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
નોકરી સ્થળવડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ13/03/2022
સતાવાર વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટનું નામ

  1. ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટી (બેક ઓફીસ)
  2. કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (COPA)
  3. હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
  4. સર્વેયર
  5. વાયરમેન
  6. ફીટર
  7. ઇલેકટ્રીશ્યન
  8. રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
  9. ડ્રાફટસમેન સિવિલ
  10. મીકેનીક અર્થ મુવીંગ મશીનરી
  11. મીકેનીક મોટર વ્હિકલ
  12. મીકેનીક ડીઝલ
  13. બુક બાઇન્ડર
  14. હોર્ટીકલ્ચર આસી.

VMC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

  • વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ , 10 પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.

અન્ય જરૂરી સૂચના

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • .એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 આવેદન કઈ રીતે કરવું?

  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ નીચે આપેલા સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૧૩/૦૩/૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.

નોંધ: (અરજી પત્રક સાથે નીચે જણાવેલ દસ્તાવેજની સ્વપ્રમાણિત (Self Attested) ક્રમાનુસાર નકલ જોડવી.)

  1. લીવીંગ સર્ટીફીકેટ
  2. એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ
  3. આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્ર
  4. આધાર કાર્ડ
  5. જાતિ અંગેનું પ્રમાણપત્ર(લાગુ પડે તો)

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેદન કરવા માટે સરનામું

  • અરજી મોકલવાનું સ્થળ:  સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ13/03/2023

આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી 

VMC નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023 છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending