google news

10 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @vmc.gov.in

10 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023, 10 પાસ ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 માટે અરજી કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ( VMC Bharti 2023)ને કચેરી અધિક્ષક, આંકડા મદદનીશ, હિસાબનીશ, જુનિયર ક્લાર્ક, કો-ઓર્ડીનેટર, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ, બ્લોક કો-ઓર્ડીનેટર, કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ, ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર, ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર, આધાર નોંધણી ઓપરેટર તથા પટાવાળાની જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

Table of Contents

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા25
છેલ્લી તારીખ15/04/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી યોગ્યતાના માપદંડ

પોસ્ટ

  • વિવિધ પોસ્ટ

કુલ જગ્યાઓ

  • 25

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

VMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

ધોરણ 8 પાસ માટે ભરતી મહત્વપૂર્ણ તારીખો :

ઓનલાઈન અરજી શરૂ થાય છે07/04/2023
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે15/04/2023

VMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

VMC ભરતી જાહેરાત 2022અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતીની  છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે

વડોદરા મહાનગર પાલિકા કોર્પોરેશન (VMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ.  https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

10 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023
10 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો