--ADVERTISEMENT--

હવે શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે, જો વિદ્યાર્થીનીઓ પણ હશે તો મહિલા પોલીસ કર્મીઓ પણ સાથે રહેશે

હવે શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે
--ADVERTISEMENT--

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જેમાં હવે શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે, જો વિદ્યાર્થીનીઓ પણ હશે તો મહિલા પોલીસ કર્મીઓ પણ સાથે રહેશે.

--ADVERTISEMENT--

હવે શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે

, માનનીય પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ. જે દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા રાજ્ય પોલીસને અમલવારી કરવા સારૂ કુલ-૧૦૮ Recommendations સૂચિત કરેલ છે. જે પૈકી Recommendation No. 06 અન્વયે નીચે મુજબનું સૂચન કરવામાં આવેલ.

Recommendation 5 Uniformed police personnel could travel with groups of children/students being sent tours/Bharat Darshan as part of civic action programmed to improve public outreach and police image.

ઉપરોક્ત સૂચન અન્વયે રાજ્યની તમામ (સરકારી/અર્ધસરકારી/પ્રાઈવેટ) શાળાના આચાર્યશ્રીઓને નીચે મુજબની સૂચના થઈ આવવા તથા કરેલ કાર્યવાડીની જાણ અંત્રેની કચેરીના ઈ-મેઈલ આઈ.ડી. adep-prm@gujarat.gov.in ઉપર થવા વિનંતી છે.

કામગીરી સારૂ લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

વિદ્યાર્થીઓ માટે આયોજીત થતી પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી ૦ર પોલીસ કર્મચારીને સાથે
હાજર રાખવા શાળાના આચાર્યશ્રીઓએ ઉપરોક્ત કામગીરી સારૂ લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

Join WhatsApp

Join Now

Leave a Comment