google news

થ્રી વ્હીલર લોન યોજના 2023, ઘરે બેઠા અરજી કેમ કરવી ? જાણો સંપૂર્ણ માહિતી

થ્રી વ્હીલર લોન યોજના 2023, Three Wheeler Loan Yojana 2023 : સ્વરોજગાર મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

Contents
થ્રી વ્હીલર લોન યોજના 2023થ્રી વ્હીલર લોન યોજના યોજનાનો ઉદેશ :થ્રી વ્હીલર લોન યોજના ગુજરાત 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?આ પણ વાંચો : તબેલા લોન યોજના ગુજરાત 2023, ઘરે બેઠા અરજી કેમ કરવી ? જાણો સંપૂર્ણ માહિતીનિયમો અને શરતો – ગુજરાત થ્રી વ્હીલર લોન યોજના 2023આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ -Three Wheeler Loan Yojana 2023આ પણ વાંચો :  10 પાસ માટે પોસ્ટ વિભાગમાં ભરતી 2023 , અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023થ્રી વ્હીલર લોન યોજના પાત્રતાના માપદંડ :આ પણ વાંચો : તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠાથ્રી વ્હીલર લોન યોજના ઓનલાઈન ફોર્મ સબમિશનઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Three Wheeler Loan Yojana 2023આ પણ વાંચો : ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023થ્રી વ્હીલર લોન યોજના માટેની મહત્વની લિંક્સ :FAQ – વારંવાર પુછાતા પ્રશ્નોથ્રી વ્હીલર લોન યોજનાના લાભાર્થી કોણ છે?થ્રી વ્હીલર લોન યોજના હેઠળ કેટલી ક્રેડિટ આપવામાં આવે છે? થ્રી વ્હીલર લોન યોજના છેલ્લી તારીખ કઈ છે ?

થ્રી વ્હીલર લોન યોજના 2023

Table of Contents

યોજનાનું નામથ્રી વ્હીલર લોન યોજના 2023
વિભાગનું નામગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનંગર
લેખનો પ્રકારસરકારી યોજના
અરજી કરવાની છેલ્લી તારીખ05/02/2023
અરજી પક્રિયાઓનલાઈન
યોજના હેઠળ લોનની રકમ2.50 લાખની લોન માત્ર  3% વ્યાજે
આર્ટિકલ બનાવનારમાહિતીએપ
લાભ અનુસૂચિત જાતિ વ્યક્તિને
સત્તાવાર પોર્ટલhttps://sje.gujarat.gov.in/gscdc/

થ્રી વ્હીલર લોન યોજના યોજનાનો ઉદેશ :

સ્વરોજગાર મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

થ્રી વ્હીલર લોન યોજના 2023
થ્રી વ્હીલર લોન યોજના 2023

થ્રી વ્હીલર લોન યોજના ગુજરાત 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?

થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

નિયમો અને શરતો – ગુજરાત થ્રી વ્હીલર લોન યોજના 2023

 1. અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
 2. અરજદારના કુટુંબની કુલ રૂ ૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઇએ.
 3. અરજદારની • ઉમર – ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
 4. આ યોજનાનો વ્યાજનો દર ૩% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
 5. આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
 6. અરજદાર કે અરજદારના કુટુંબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી । અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
 7. અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
 8. સંબંધિત વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ -Three Wheeler Loan Yojana 2023

ઓનલાઇન અરજી કરતી વખતે (અપલોડ કરવા)

(૧) ઓળખનો પુરાવો ( કોઇ એક )આધારકાર્ડ

 • ચુંટણીકાર્ડ
 • ડ્રાઇવીંગ લાઇસન્સ
 • પાનકાર્ડ

(૨) ઉંમરનો પુરાવો
(૩) જાતિનો પુરાવો
(૪) આવકનો પુરાવો
(૫) રહેઠાણનો પુરાવો ( કોઇ એક )

 • આધારકાર્ડ
 • ચુંટણીકાર્ડ
 • રેશનકાર્ડ
 • લાઇટ બિલ

(૬) ફોટો અને સહિ
(૭) રેશનકાર્ડ

પસંદગી થયા બાદ (ઓફલાઇન જીલ્લા કચેરી રૂબરૂ)

 • (૧) ચૂંટણીકાર્ડની પ્રમાણિત નકલ
 • (૨) અરજદારના બેંક ખાતાના પોસ્ટડેટેડ ચેક
 • (૩) બેંકમાં કોઇ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટીફીકેટ
 • (૪) અરજદારે અગાઉ કોઇ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ
 • પેપજ પર સોંગધનામુ.
 • (૫) રેવન્યુ સ્ટેમ્પ નંગ-૦૮
 • (૬) ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરીયાત મુજબ GST નંબર ધરાવતા ડીલર । વિક્રેતાનું કોટેશન.
 • (૭) ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડાચીઠ્ઠી / પોતાની માલીકીની હોય તો તેનો આધાર.
 • (૮) રૂ.૧.૦૦ લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમજ રૂ.૧.૦૦ થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના ૦.૨૫% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.૩૦૦/- અને ખાત્રીપત્રક પર રૂ.૩૦૦ ના અધેસિવ સ્ટેમ્પ લગાવવા.
 • (૯) જામીનદાર.
  • (અ) રૂ.૫૦,૦૦૦/- સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી.
  • (બ) રૂ.૫૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાના રહે છે.
   • સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
   • અથવા
   • ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )
   • અથવા
   • જાત જામીન એટલે કે, ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત. બોજાનોંધ કરાવવાની રહેશે.
 • (ક) રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુની રકમના ધિરાણ માટે બે જામીન આપવાના રહે છે.
  • સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
  • અથવા
  • ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )

થ્રી વ્હીલર લોન યોજના પાત્રતાના માપદંડ :

 1. અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
 2. અરજદારના કુટુંબની કુલ રૂ ૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઇએ.
 3. અરજદારની • ઉમર – ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ

થ્રી વ્હીલર લોન યોજના ઓનલાઈન ફોર્મ સબમિશન

 • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “GSCDC Online” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://sje.gujarat.gov.in/gscdc/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
 • હવે નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે
 • અનુસૂચિત નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે “Registration for Online Loan Application System” પર અરજદારની Email Id, Mobile No, Password તથા Captcha Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
 • રજીસ્ટ્રેશન કર્યા બાદ મોબાઈલ પર Username અને Password આવશે.
 • હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
 • GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-1, 2 & 3 પર થ્રી વ્હીલરની યોજના “અરજી કરો” પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખLast Date for Online Application Three Wheeler Loan Yojana 2023

થ્રી વ્હીલર લોન યોજનામાં અરજદારે 05/02/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત https://gscdconline.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

થ્રી વ્હીલર લોન યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in/gscdc/
ઓફિસિયલ નોટિફિકેશનથ્રી વ્હીલરની યોજના (૨૦૨૦-૨૧) (NSFDC)(LOI-393)

થ્રી વ્હીલરની યોજના (૨૦૨૦-૨૧) (NSFDC)(LOI-389)

થ્રી વ્હીલરની યોજના (૨૦૨૧-૨૨) (GOG)
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

થ્રી વ્હીલર લોન યોજનાના લાભાર્થી કોણ છે?

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનંગર ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ નાગરિક હોવા જોઈએ.

થ્રી વ્હીલર લોન યોજના હેઠળ કેટલી ક્રેડિટ આપવામાં આવે છે? 

થ્રી વ્હીલર લોન યોજના માટે લાભાર્થીઓને કુલ 2.50 લાખની લોન માત્ર  3% વ્યાજે આપવામાં આવે છે. 

થ્રી વ્હીલર લોન યોજના છેલ્લી તારીખ કઈ છે ?

કિસાન પરિવહન સહાય યોજનામાં અરજદારે 05/02/2023 સુધીમાં ઓનલાઇન https://gscdconline.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે

આર્ટિકલ સોર્સ : : https://sje.gujarat.gov.in/gscdc

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો