google news

TAT Result 2023 : TAT-S નું રીઝલ્ટ જાહેર, તમારું ટાટ નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

TAT Result 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-S ની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલની મદદથી મેળવીશું.

TAT Result 2023 Overview

બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
આર્ટીકલTAT-S રીઝલ્ટ 2023
પરીક્ષા તારીખ04/06/2023
આર્ટિકલ નો પ્રકારરીઝલ્ટ
પરીક્ષા તબક્કોપ્રાથમિક પરીક્ષા
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?

ઉપરોક્ત અમે TAT આન્સર કી અને OMR શીટ કેવી રીતે મેળવવી તેની વિગત શેર કરી હવે તમને TAT માર્ક્સ ખબર પડી ગયા હશે પરંતુ કટ-ઓફ આધારિત તમારી પસંદગી મુખ્ય પરીક્ષા માટે થઈ છે કે નહીં તે માટે તમારે ફાઇનલ રિઝલ્ટ તપાસવું જરૂર છે જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.
સત્તાવાર વેબસાઇટwww.sebexam.org
જુઓ તમારું પરિણામઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો