SarkariYojna
સ્માર્ટફોન દ્વારા આ રીતે ચેક કરો તમારા વિસ્તારમાં હવાની ગુણવત્તા
સ્માર્ટફોન દ્વારા આ રીતે ચેક કરો તમારા વિસ્તારમાં હવાની ગુણવત્તા : સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન, મેટ્રો અને શહેરના ઘણા વિસ્તારોમાં ડિસ્પ્લે બોર્ડ છે, જેના પર હવાની ગુણવત્તા વિશે માહિતી આપવામાં આવી રહી છે.
સ્માર્ટફોન દ્વારા આ રીતે ચેક કરો તમારા વિસ્તારમાં હવાની ગુણવત્તા
દેશની રાજધાની નવી દિલ્હીની આ સમયે હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે, સમગ્રવીશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, હાલમાં દિલ્હીની હવા વીશ્વમાં સૌથી ખરાબ છે. શાળાઓ થોડા સમય માટે બંધ છે અને ઘણી ઓફિસોમાં ઘરેથી કામ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જો કે, આ સ્થિતિ માત્ર દિલ્હીમાં જ નથી, પરંતુ પટના, મુંબઈ જેવા કેટલાક શહેરો પણ આ સમયે વાયુ પ્રદૂષણની ઝપેટમાં છે. સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન, મેટ્રો અને શહેરના ઘણા વિસ્તારોમાં ડિસ્પ્લે બોર્ડ છે, જેના પર હવાની ગુણવત્તા વિશે માહિતી આપવામાં આવી રહી છે.
Google Maps
ત્યારે તમારા વિસ્તારમાં હવાની ગુણવત્તા જાણવા માટે સૌ પ્રથમ તમારી પાસે ફોનમાં Google Maps હોવો જરૂરી છે. તમારી Google Maps એપ્લિકેશન ખોલો. ત્યાર બાદ કોઈપણ સ્થાન પર ટેપ કરો અથવા સ્થાન શોધો. બાદમાં ઉપર જમણી બાજુએ આપેલા સ્તરોના આઇકોન પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતાં જ નીચેની તરફ કેટલાક મેનુ ખુલશે જેમાં ‘એર ક્વોલિટી’ લખેલું હશે. તેના પર ક્લિક કરવાથી તમને તમારા વિસ્તારની હવાની ગુણવત્તા વિશે માહિતી મળશે.
Google Maps ઉપરાંત, તમે https://app.cpcbccr.com/AQI_India/ પર જઈને હવાની ગુણવત્તા વિશે પણ માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો : જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી
SAFAR Air App
યુઝર્સ આ એપને google play store અને apple app store પરથી ડાઉનલોડ કરી શકે છે. SAFAR Air Appને ખાસ કરીને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે. યુઝર્સ આ એપ દ્વારા આસપાસના વિસ્તારના પ્રદૂષણ સ્તરને ચકાસી શકશે. સાથે જ યુઝર્સને આ એપમાં હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષાનો સપોર્ટ પણ મળશે.
Air Visual
આ એપ યુઝર્સને 10 હજારથી વધુ શહેરોના વાયુ પ્રદૂષણ અને હવામાનની માહિતી રિયલ ટાઈમ આપે છે. આ સાથે યુઝર્સને આ એપમાં પ્રદૂષણથી બચવા માટેની ટિપ્સ પણ મળશે. આ એપને google play store પરથી બેસ્ટ ઓફ 2018નો એવોર્ડ મળ્યો છે. આ એપ આગામી સાત દિવસના હવામાનની માહિતી આપી શકે છે.
આ પણ વાંચો – મારુ ગુજરાત ભરતી 2022, ????????????હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
AQI આ પાંચ મોટા પ્રદૂષકોને કરે છે ટ્રેક :-
ગ્રાઉન્ડ લેવલ ઓઝોન
કાર્બન મોનોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઈડ
નાઇટ્રોજન ડાયોક્સાઇડ
એરબોર્ન પાર્ટીકલ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in