યુવરાજ સિંહ વર્લ્ડ કપને લઈને ચિંતિત છે, જણાવી ભારતીય ટીમની સૌથી મોટી નબળી કડી

yuvraj singh concern

યુવરાજ સિંહ ભારતીય ટીમના સૌથી મોટા મેચ વિનર છે અને તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. યુવરાજ સિંહે વર્ષ 2007માં રમાયેલા T20 વર્લ્ડ કપ અને વર્ષ 2011 માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ભારતને ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમના આ દિગ્ગજ ખેલાડીને ‘સિક્સર કિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે યુવરાજ સિંહે વર્લ્ડ કપ 2023ને … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો