UK PM Keir Starmer
યુકેમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, નાગરિકતા માટે 10 વર્ષ રાહ જોવી પડશે: PM કીર સ્ટારમર
By Namrata
—
UK PM Keir Starmer: યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે ઈમિગ્રેશનના નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. કાયદેસર પ્રવાસીઓએ નાગરિકતા માટે 10 વર્ષ રાહ જોવી પડશે. ...