Surat

અસંવેદનશીલ PSI પર કાર્યવાહી, એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ

અસંવેદનશીલ PSI પર કાર્યવાહી, એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ

સુરત પોલીસે કહ્યું ગઈકાલે PMના કાર્યક્રમને લઈ પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ થયો છે. ...