જો તમે પણ તમારા આધારકાડનું સરનામું બદલવા માંગો છો, તો જાણો પદ્ધતિ શું છે
જો તમે પણ તમારા આધારકાડનું સરનામું બદલવા માંગો છો છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડે પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. હકીકતમાં, લગભગ દરેક કાર્ય માટે તે નજીકમાં હોવું જરૂરી બની ગયું છે. ગેસ કનેક્શન મેળવવું, રેશન કાર્ડ બનાવવું, સિમ કાર્ડ ખરીદવું, હોટલમાં રહેવું, બેંક ખાતું ખોલવું કે તમારી ઓળખ જાહેર કરવી વગેરે. આવા અનેક કામો … Read more