rajkot news
ધંધો-રોજગાર શરૂ કરવા માટે લોન, રાજકોટ મહાનગરપાલિકા બેંક મારફતે 2 લાખ સુધીની આપશે લોન
By Namrata
—
ધંધો-રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે રૂ.૨ (બે) લાખ સુધીની લોન. એન.યુ.એલ.એમ બેંકેબલ યોજના માં ૭% ઉપરના વ્યાજની સબસીડી ધંધો-રોજગાર શરૂ ...