LIC Bima Sakhi Yojana

બીમા સખી યોજના

વડાપ્રધાને બીમા સખી યોજનાની શરૂઆત કરી, બે લાખ મહિલાઓને રોજગારી મળશે

બીમા સખીઓ વીમા જેવા સેક્ટરના વિસ્તારની જવાબદારી સંભાળી પરિવારોને સામાજિક સુરક્ષાનું કવચ પૂરું પાડશે 1 પાનીપત ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણામાં બીમા સખી ...