Leprosy Eradication Program
રાજ્યમાં યોજાશે રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, તા 12 થી 21 ડિસેમ્બર 2024 દરમિયાન
By Jasmin Modi
—
રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર ...