Gujarat 25 IPS Officers Transfer

ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી

ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી, આ રહ્યું બદલી નું લિસ્ટ

ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી.  શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે.  ...