Bharuch News

ઝાડેશ્વર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી મંદીરને ઉડાવી દેવાની ધમકી

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી મંદીરને ઉડાવી દેવાની ધમકી, ખોટી માહીતી આપનાર ઈસમને શોધી કાઢતી પોલીસ

પોલીસ મહાનિરીક્ષકથી મંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે, પટેલ સાહેબ ભરૂચ વિભાગ ...