Connect with us

SarkariYojna

પોલીસ અધિક્ષકની કચેરી ભરતી 2022 @ સુરક્ષા સેતુ સોસાયટી ભરતી

Published

on

પોલીસ અધિક્ષકની કચેરી ભરતી 2022 : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સુરક્ષા સેતુ સોસાયટી યોજનાના અસરકારક અમલીકરણ તથા સંચાલન માટે નીચે જણાવેલ તદ્દન હંગામી ધોરણે અને કરાર આધારી ઉભી કરાયેલ જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારીની કરાર આધારીત સેવાઓ લેવાની હોવાથી પુરતા આધાર પુરાવા સહિત સામેલ રાખેલ નિયત નમુનાના એપ્લીકેશન ફોર્મ મુજબ પોલીસ અધિક્ષક આણંદની કચેરી (સુરક્ષા સેતુ સોસાયટી શાખા) ને જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી તા. ૩૦/૧૦/૨૦૨૨ (ક.સ.બાદ) સુધીમાં ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી મળે તે રીતે અરજી મંગાવવામાં આવે છે.

પોલીસ અધિક્ષકની કચેરી ભરતી 2022

સંસ્થાનું નામઅધિક્ષક આણંદની કચેરી (સુરક્ષા સેતુ સોસાયટી શાખા
પોસ્ટનું નામપ્રોજેકટ કન્સલટન્ટ
નોકરી સ્થળઆણંદ
છેલ્લી તારીખ30/10/2022
અરજી મોડઑફલાઇન

જે મિત્રો પોલીસ અધિક્ષકની કચેરી આણંદ ભરતી 2022 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

જગ્યાનું નામ

  • પ્રોજેકટ કન્સલટન્ટ (project consultant)

ફરજનો સમય

  • (૧૦/૩૦ થી ૦૬/૧૦ બપોર અડધો કલાક લંચ રીશેષ)

ખાલી જગ્યાની સંખ્યા

  • બે

માસીક મહેનતાણું

  • ફિક્સ રૂ. ૧૦,૦૦૦/- (જાહેર રજાના દિવસે રજા તેમજ કરાર દરમ્યાન ૧૨ પરચુરણ રજા મળવા પાત્ર રહેશે.)

શૈક્ષણીક લાયકાત

  • સરકાર માન્ય યુનિ, માંથી સ્નાતક થયેલ ઉમેદવાર

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર (તા. ૩૦/૧૧/૨૦૨૨ ની સ્થિતિએ)

અનુભવ

  • સી.સી.સી. પાસ, ગુજરાતી તથા અંગ્રેજી કોમ્પ્યુટર ટાઇપિંગના અનુભવ, તેમજ અંગ્રેજી ભાષાના પુરેપુરા જાણકાર/ સરકારી તથા અર્ધ સરકારી પ્રોજેકટની કામગીરીનો અનુભવ પબ્લીક સાથે કમ્યુનિકેશનનો અનુભવ/પત્ર તથા મુસો નોંધ લખવાનો અનુભવ. BBA/ MBA પાસ થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય રહેશે.

અરજી પત્રક મોકલવાનું સ્થળ

  • પોલીસ અધિક્ષકની કચેરી, બોરસદ ચોકડી નજીક,સેવા સાદન સામે, આણંદ.

નોંધ

  • નિયત નુંમનાના અરજીપત્રક પર તાજેતરનો ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જમણી બાજુએ લગાવવાનો રહેશે.
  • અરજી ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્વારા મોકલવાની રહેશે. નિયત તારીખ પછી મળેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, જન્મનો દાખલો તેમજ જાતિ અંગેનું સંબંધિત સત્તા અધિકારીનું પ્રમાણપત્ર તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત કરી સામેલ કરવાના રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ30/10/2022

આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
પોલીસ અધિક્ષકની કચેરી ભરતી 2022
પોલીસ અધિક્ષકની કચેરી ભરતી 2022

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પોલીસ અધિક્ષકની કચેરી ભરતીની  છેલ્લી તારીખ શું છે?

પોલીસ અધિક્ષકની કચેરી ભરતીની છેલ્લી તારીખ 30 ઓકટોબર 2022

પોલીસ અધિક્ષકની કચેરી ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending