google news

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત સુરેન્દ્રનગર
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળસુરેન્દ્રનગર
છેલ્લી તારીખ26/09/2022
અરજી મોડR.P.A.D

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

આ પણ વાંચો : SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી,
  • કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
  • અનુભવ :-
    • ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા. સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
  • મહેનતાણું અને રજા :-
    • કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહીં

અન્ય વિગતો:

  • આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકનો નમુનો,શૈક્ષણિક લાયકાત, અનુભવ, શરતી તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરની વેબસાઇટ http://surendranagardp.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારે અરજીપત્ર તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAŌ, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો અને સામેલ પરિશિષ્ટ ૧ થી પ સાથે, જિલ્લા વિશ્વસ અધિકારી, હેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગરને મોકલી આપવાની રહેશે. અરજી રૂબરૂ સ્વિકારવામાં આવશે નહીં.
  • સુરેન્દ્રનગર : જિલ્લા વિશ્વસ અધિકારી, હેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર

નોંધ : અરજી રૂબરૂ સ્વિકારવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ તારીખો:

સુરેન્દ્રનગર છેલ્લી તારીખ26/09/2022

આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2022

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે રજી.પો.એડીથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો