google news

સુરેન્દ્રનગર GRD ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 : સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

સંસ્થાનું નામપોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર ગ્રામ્ય, સુરેન્દ્રનગર
પોસ્ટનું નામગ્રામ રક્ષક દળ
કુલ ખાલી જગ્યા200
નોકરી સ્થળસુરેન્દ્રનગર
ફોર્મ મેળવવાની તારીખ04/10/2022 થી 10/10/2022
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ15/10/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • ગ્રામ રક્ષક દળ

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર

વય મર્યાદા

  • ૨૦ થી ૫૦ વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

રહેઠાણ

  • પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે)

વજન

  • પુરુષ – ૫૦ કી.ગ્રા
  • મહિલા – ૪૦ કી.ગ્રા.

ઉચાઇ

  • પુરુષ – ૧૬૨ સે.મી
  • મહિલા – ૧૫૦ સે.મી

દોડ

  • પુરુષ – ૮૦૦ મીટર (૪ મિનીટ)
  • મહિલા – ૮૦૦ મીટર (૫ મિનીટ અને ૩૦ સેકન્ડ)

ફોર્મ માટે વિસ્તાર

  • વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.

GRD સુરેન્દ્રનગર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

નોંધ : જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04/10/2022 થી 10/10/2022
અરજી ફોર્મ જમા કરવાની તારીખ15/10/2022

આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરેન્દ્રનગર GRD ભરતીની  છેલ્લી તારીખ શું છે?

સુરેન્દ્રનગર GRD ભરતીની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2022

સુરેન્દ્રનગર GRD ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે ઉપર દર્શાવેલ સરનામે જ અરજી રૂબરૂ જમા કરવાની રહેશે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022
સુરેન્દ્રનગર GRD ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો