Connect with us

SarkariYojna

સુરત TRB ભરતી 2023,જાણો સંપૂર્ણ માહિતી

Published

on

સુરત TRB ભરતી 2023 : ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે., આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સુરત TRB ભરતી 2023

સંસ્થાનું નામટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટ નામટ્રાફિક બ્રિગેડ
લાયકાતધોરણ – 9 પાસ
અરજી શરૂ તારીખ16/01/2023
અરજી છેલ્લી તારીખ20/01/2023
ભરતી પ્રકારમાનદ સેવક ભરતી
અરજી પ્રકારઓફલાઈન

ટ્રાફિક બ્રિગેડ સુરત ભરતી 2023 

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 9 પાસ (ઓછામાં ઓછુ)

પગાર ધોરણ

  • ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે

વય મર્યાદા

  • 18 થી 40 વર્ષ

શારીરિક માપદંડ

ઊંચાઈવજનદોડ
પુરુષST  162 cm
ST સિવાય – 165 cm
55 કિલો1600 મિટર
8 મિનિટ
મહિલાST – 150 cm
ST સિવાય – 155 cm
45 કિલો800 મિટર
5 મિનિટ

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023

  • NCC / RSP /Sportsના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ભરતીને લગતી તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે

સુરત TRB ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સરનામેથી આપેલ તારીખમાં અરજીફોર્મ લઈને અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ

  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ,સુરત

મહત્વપૂર્ણ તારીખ

અરજી મેળવવાની તારીખ16/01/2023 થી 20/01/2023
સમય સવારે 11:00 થી બપોરે 4:00

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
સુરત TRB ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending