Connect with us

SarkariYojna

સુરત શિક્ષણ સહાયક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

સુરત શિક્ષણ સહાયક ભરતી 2022 , હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત છે, ઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી (માધ્યમિક વિભાગ) તથા ક્રમિક આશ્રમશાળા અમલસાડી તા. પલસાણા જી. સુરત (માધ્યમિક વિભાગ)માં શિક્ષણ સહાયકની ભરતી કરવા અંગે નીચે જણાવેલ લાયકાત ધરાવતા શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે પ્રમાણિત કરેલ ફોટોગ્રાફ ચોંટાડેલી, પુરેપુરા સરનામા, સંપર્ક નંબર સાથેની, બધા જ સેમેસ્ટર કે વર્ષ પ્રમાણેના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રોની નકલ સહિતની અરજી જાહેરાત પ્રકાશિત થયા પછીના દશ દિવસમાં મંગાવવામાં આવે છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સુરત શિક્ષણ સહાયક ભરતી 2022

સંસ્થાનું નામઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી (માધ્યમિક વિભાગ) તથા ક્રમિક આશ્રમશાળા અમલસાડી તા. પલસાણા જી. સુરત (માધ્યમિક વિભાગ)
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 02/10/2022 )
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

 • શિક્ષણ સહાયક

આશ્રમશાળાનું નામ

 • ઉ.બુ.આ.શાળા અડદા તા.જિ. નવસારી
 • ક્રમિક શાળા , અમલસાડી તા.પલસાણા જિ.સુરત

શૈક્ષણિક લાયકાત

 • ઉ.બુ.આ.શાળા અડદા તા.જિ. નવસારી
  • લાયકાત : TAT-1 પાસ (માધ્યમિક વિભાગ)
  • વિષય : હિન્દી / ગુજરાતી
  • જાતિ : બિન અનામત (મહિલા)
 • ક્રમિક શાળા , અમલસાડી તા.પલસાણા જિ.સુરત
  • લાયકાત : બી.એસ.સી.,બી.એડ. TAT-1 પાસ (માધ્યમિક વિભાગ)
  • વિષય : ગણિત-વિજ્ઞાન
  • જાતિ : સા.શૈ.પ.વર્ગ

ઉંમર મર્યાદા

 • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

 • ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

 1. મ.કમિશનરશ્રી, આદિજાતિ વિકાસ, નવસારી તથા સુરત ના… (૧) પર્સાક જા.નં. મ.ક.આ.વિ./ઉ.બુ.આ.શા./એન.ઓ.સી./૨૦૨૨/૫૮૮૪ તા. ૬-૯-૨૦૨૨ મુજબ ઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી
 2. પત્રાંક જા.નં. મ.ક./આ.વિ./એન.ઓ.સી. ૨૦૨૨/૨૮૩૭થી ૨૮૪૨ તા. ૨૬-૫-૨૦૨૨ મુજબ ક્રમિક આ.શાળા અમલસાડી તા. પલસાણા જિ. સુરત (૨) જાહેરાતમાં દર્શાવ્યા મુજબના મુખ્ય અને ગૌણ વિષય ન ધરાવનાર ઉમેદવારની અરજી રદ થવા પાત્રરહેશે.
 3. કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે.
 4. દરેક આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી રજીસ્ટર એ.ડી.થી કરવાની રહેશે, અને ક્યા વિષય અને કઈ આશ્રમશાળા માટે અરજી કરો છો તે કવર ઉપર અને અરજીમાં સાષ્ટ્ર મોટા અક્ષરે લખવાનું રહેશે. સ્વીકારવામાં
 5. સમય મર્યાદા બાદ મળેલી અને અધુરી વિગતની અરજી તથા સાદી ટપાલથી મળેલી અરજી આવશે નહીં.
 6. ગુણ ચકાસણી સમયે ફરજીયાત ઉમેદવારે પોતે જ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
 7. સરકારશ્રીના ધારાધોરણ મુજબ વખતોવખતના ફેરફારો મુજબ સંર્તાકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ સહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
 8. પસંદગી પામનાર કર્મચારીએ સ્થળ ઉપર નિવાસ કરી શાળા-છાત્રાલય પ્રવૃત્તિ ફરજીયાત કરવાની રહેશે.
 9. પસંદગી પામનાર શિક્ષણ સહાયકને સરકારશ્રીના વખતોવખતના ધારાધોરણ મુજબ ફીક્સ વેતન માધ્યમિક વિભાગ માટે રૂ।. ૨૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે.
 10. પસંદગી પામનાર ઉમેદવારે સરકારશ્રી તથા સંસ્થાના નીતિ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
 11. કમિશનરશ્રી, આદિજાતી વિકાસના પરિપત્ર આવિ આશા ફા.નં.૨૩૩૦/૨૦૧૯-૨૦ થી ૨૦૬૦ તા. ૩૦ ૧૧-૧૯ અન્વયે પસંદગી પામનાર ઉમેદવારને વિના મૂલ્યે નિવાસની સગવડ આપવામાં આવે છે.
 12. પસંદ થયેલ ઉમેદવારે શિક્ષણ વિભાગના તા. ૨૨-૩-૨૦૧૭ ના ઠરાવ અનુસાર ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ લખી આપવાનો રહેશે
 1. ઉપરોક્ત વિષય ધરાવતા ઉમેદવારોને પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈજ ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં રજીસ્ટર એ.ડી.થી નીરોના સરનામે મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

 • પ્રમુખશ્રી, હળપતિ સેવા સંઘ, કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જી. સુરત – પિન.નં – ૩૯૪૬૦૧

આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

 • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 02/10/2022 )

મહત્વપૂર્ણ લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

શિક્ષણ સહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.

આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending