Connect with us

SarkariYojna

સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023, ઇન્ટરવ્યુ તારીખ 06 માર્ચ 2023

Published

on

સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023 : પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા સુરત ઝોને નાયબ મામલતદાર અને સ્ટેનો પોસ્ટ 2023 માટે અખબારમાં એક ભરતી પ્રકાશિત કરી ,પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે

સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થાનુ નામપ્રાદેશિક નગરપાલિકા સુરત
પોસ્ટનું નામનાયબ મામલતદાર વર્ગ – 3 ) અને સ્ટેનો  ( વર્ગ – 3 )
કુલ ખાલી જગ્યાઓ2
જોબ સ્થળસુરત
ઇન્ટરવ્યુ તારીખ06/03/2023
અરજી મોડ વૉકિંગ ઇન્ટરવ્યૂ

Surat Pradeshik Nagarpalika Bharti 2023

પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સાઉથઝોન, સુરતની કચેરી માટે મંજૂર થયેલ નીચે દર્શાવેલ સંવર્ગની ખાલી જગ્યાઓ રાજ્ય સેવા/બોર્ડ/નિગમ માંથી નિવૃત થયેલ કર્મચારીઓ/અધિકારીશ્રીઓની કરારનાં ધોરણે સરકારશ્રીનાં તા. ૭-૭-૨૦૧૬ના ઠરાવ નં.આરઈએમ/૧૦૨૦૦૨/યુઓઆર/૮૨/ગ-૨ થી નક્કી થયેલ સુચનાઓ અને શરતોને આધિન અને માસિક એકત્રિત વેતનથી તદ્ન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસના કરારનાં ધોરણે ભરવાની થાય છે. ઉમેદવારશ્રીની વય મર્યાદા ૬૨ (બાસઠ) વર્ષ સુધીની છે બાસઠ વર્ષ પૂરા થયેલ કર્મચારી/અધિકારીશ્રી ઉમેદવારી કરી શકશે નહીં, આ જગ્યાઓ પર નિમણૂંક મેળવવાની વિગતવાર જાહેરાત અને શરતો આ કચેરીનાં નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ છે.

પોસ્ટનું નામ: 

  • નાયબ મામલતદાર વર્ગ – 3 )
  • સ્ટેનો  ( વર્ગ – 3 )

લાયકાત:

  • નીચેની લિંકમાં સત્તાવાર જાહેરાતમાં વાંચો.

રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

  • આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કરાર આધારીત છે. આ જગ્યાઓ પર નિમણૂંક ઈચ્છતા લાયકાતી ઉમેદવારશ્રીએ નિયત સમય મર્યાદામાં સંપૂર્ણ વિગતો (મોબાઈલ નંબર) સાથે વય નિવૃત્તિ ફોર્મ-૨૨ (પ્રમાણપત્ર) ની સ્વ પ્રમાણિત નકલ સાથે પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓની કચેરી, “સુડાભવન” ચોથા માળે, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત ખાતે તા. ૬-૩-૨૦૨૩નાં રોજ સોમવાર સવારે ૧૧.૦૦ વાગ્યાથી વોક ઈન ઈન્ટરવ્યૂમાં સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

ઈન્ટરવ્યૂનું સરનામું :

  • “સુડાભવન” ચોથા માળે, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખ :

ઇન્ટરવ્યુ તારીખ06/03/2023

ઉપયોગી લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત પ્રાદેશિક નગરપાલિકામાં ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ 06/03/2023 સ્થળે હાજર રહેવાનું રહેશે

સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023
સુરત પ્રાદેશિક નગરપાલિકા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending