google news

સુરત જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

સુરત જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત સુરત માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સુરત જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત સુરત 
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળસુરત 
છેલ્લી તારીખ19/09/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

આ પણ વાંચો : SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી,
  • કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
  • અનુભવ :-
    • ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા. સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
  • નિમણુંક બાબત
    • ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ. પૂર્ણ સમય માટે માત્ર ૧૧ માસ કરાર આધારિત સેવાઓ લઈ શકાશે.
  • (૫) મહેનતાણું અને રજા :-
    • કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહીં

અન્ય વિગતો:

  • તેમજ અન્ય શરતો જિલ્લા પંચાયતની વેબસાઈટ https://suratdp.gujarat.gov.in/gu/Home પર ઉક્ત પરિપત્રની નકલ સામેલ છે.
  • વધુમાં અન્ય વિગતો માટે કચેરી સમય દરમ્યાન ફોન નં.૯૭૩૭૮ ૩૨૯૪૮ પર સંપર્ક સાધી શકશો.

સુરત જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

આવેદનપત્ર જાહેરાતનાં દિન-૦૭માં અરજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સામાન્ય વહિવટ શાખા, બીજો માળ, જિલ્લા પંચાયત, સુરત ખાતે રજી.પો.એડીથી અથવા રૂબરૂ તા.૧૯/૦૯|૨૨ ના રોજ સાંજે ૧૭,૦૦ કલાક સુધીમાં મોકલવા જણાવવામાં આવે છે.

  • સુરત  : નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સામાન્ય વહિવટ શાખા, બીજો માળ, જિલ્લા પંચાયત, સુરત

નોંધ : રજી.પો.એડીથી અથવા રૂબરૂ તા.૧૯/૦૯|૨૨ ના રોજ સાંજે ૧૭,૦૦ કલાક સુધીમાં મોકલવા જણાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ તારીખો:

સુરત છેલ્લી તારીખ19/09/2022

આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

સુરત જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

સુરત જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર 2022

સુરત જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-10 માં રજી.પો.એડીથી અથવા રૂબરૂ ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

સુરત જીલ્લા પંચાયત ભરતી 2022
સુરત જીલ્લા પંચાયત ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો