SarkariYojna
સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, અરજી ફોર્મ મેળવવા માટે જુઓ સંપૂર્ણ માહિતી
સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સુરત શહેરના વણકલા તથા ગોથાણ વિસ્તારમાં આવાસ મેળવવાની સુવર્ણ તક અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ આર્ટિકલ દ્વારા સુરત આવાસ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક
યોજનાનું નામ 1 | પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2 |
યોજનાનું નામ 2 | મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5 |
યોજનાનું નામ 3 | પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-4 |
આવાસનું સરનામું | “સુડા-સંસ્કૃતિ” EWS II આવાસ સંગીની સ્વરાજ રેસીડેન્સી સામે, કેનાલ રોડ, જહાંગીરપુરા, વિહેલ, સુરત-૩૯૫૦૦૫ “સુડા-સંસ્કાર” અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિભાગ-૪, ગૌયાણ, તા. ઓલપાડ |
આવાસની સંખ્યા અનુક્રમે ઉપર મુજબ | 420 , 52 ,3 |
કારપેટ એરિયા (ચો.મી.) | 38.47 , 36.27, 25.65 |
કિંમત (લાખમાં) | 5.50 Lac, 7.50 Lac, 3 Lac |
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા | ૩ લાખ સુધી, ૩થી ૬ લાખ સુધી , ૩ લાખ સુધી |
અરજી સાથે ભરવાની રકમ (રીફંડેબલ ડીપોઝીટ) | 20,000/ , 20,000/, 7500/ |
અરજી ફોર્મ મેળવવાનું અને સ્વીકારવાનું સ્થળ
અરજી ફોર્મ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાંજ સ્વીકારવામાં આવશે.
આ પણ વાંચો – આઈ ખેડૂત પોર્ટલ પર 60 થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ
સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2
નોંધ : તા. ૧૫-૦૯-૨૦૨૨ ના રોજ સાંજે ૪ કલાક પછી ઉપરોક્ત સ્થળે કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
અરજી કરવા માટે જરૂરી શરતો – સુરત મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5
- ઉપરોક્ત આવાસના અરજી ફોર્મની કિંમત રૂા. ૧૦૦/- રહેશે.
- અરજદારના ભારતના નાગરિક તથા પુખ્ત વયના હોવા જોઈએ.
- અરજદાર અથવા અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં કોઈપણ જગ્યાએ પાકુ મકાન નહોવુ જોઈએ.
- અનામત કક્ષા માટે અરજી કરનાર અરજદારે સક્ષમ અધિકારોનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- આવાસની ફાળવણી કોમ્પ્યુટરરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવશે.
- વધુ માહિતી અરજી ફોર્મમાંથી મળશે.
- ડ્રો વખતે આવાસની સંખ્યામા ફેરફાર સુડાને આધીન રહેશે.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
વધુ માહિતી માટે સંપર્ક કરો : સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-4
સ્થળ : “સુડા ભવન”, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત-૩૯૫૦૦૭.
હેલ્પલાઈન નંબર
- 1AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨
- 2નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧-૨૫૦૦૦૫૦
અરજીની છેલ્લી તારીખ/ Last Date for PM Awas Yojana 2022
અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?
મહત્વપૂર્ણ લિંક : સુરત આવાસ યોજના 2022
યોજનાની સંપૂર્ણ માહિતી | અહી ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરતમાં આવાસ મેળવવાની છેલ્લી તારીખ કઈ છે ?
અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.
સુરતમાં આવાસ મેળવવાની યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
અરજી ફોર્મ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાંજ સ્વીકારવામાં આવશે.
સુરતમાં આવાસ મેળવવાની યોજનાનો હેલ્પલાઈન નંબર શું છે
1 AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨
2 નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧-૨૫૦૦૦૫૦

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in